Breaking News

વરસાદ ની ઋતુ માં તમારા ઘરની દીવાલો પર પડી ગઈ છે પોપડી,તો ચિંતા ના કરો કરો ફક્ત આ કામ….

વરસાદની ઋતુ નજીક અવિરહી છે.વરસાદ આવતા જ અનેક સમસ્યાઓ સર્જાય છે.જેના કારણે મોટાભાગના લોકોના ઘરોની દીવાલો પાર પોપડી પડવી અને ફૂગ થવી વગેરે સમસ્યાઓ જોવા મળે છે.જેના કારણે આવી વસ્તુઓથી તમારા ઘરની સુંદરતા છીનવાય જાય છે.

આમ જોવા જઈએ તો આ સમસ્યા માંથી નીકળવા કોઈ ઉપાય નથી પણ અહીં દર્શાવેલ કેટલાક ઉપાયો થી તમે આ સમસ્યાઓ થી રાહત મેળવી શકો છો.તો જાણો આ ઉપાયો વિષે.

૧. જો તમારા ઘરની દીવાલો પાર પોપડી કે ફૂગ જેવી સમસ્યા થઇ ગઈ છે.જો તમારે આ સમસ્યાઓ માંથી છૂટકરો મેળવવો હોય તો સૌપ્રથમ સ્પ્રે બોટલ માં પાણી અને વિનેગર મિક્સ કરો.તે પછી તેનો જાય પોપડી કે ફૂગ થઇ છે તે ભાગ પર આ વિનેગર વાળા પાણી નો સ્પ્રે કરો.પછી તેનેં કોરા કપડાં વડે સાફ કરી નાખો.

૨.દીવાલો પર થયેલ ફૂગ કે પોપડી ને દીવાલ પરથી હટાવવા માટે પહેલાતો પાણીમાં ડિટર્જટન પાવડર મિક્સ કરો અને પછી તે દીવાલ પાર છાંટી દો,જેનાથી તમને ફર્ક જોવા મળશે.આ ઉપાય એક અઠવાડિયા સુધી દરરોજ ચાલુ રાખો.

૩.વરસાદની ઋતુ માં વરસાદના પાણી ને કારણે ઘર માં ફૂગ આવે છે તેમાંથી છુટકારો મેળવવામાંટે તમારા ઘરમાં એકદમ પાતળો કલર કરાવવો જોઈએ.તેના કારણે હંમેશ ને માટે ફૂગ અને પોપડી ની સમસ્યાથી છુટકારો મળી જશે.અને જીવજંતુ પણ ઘરમાં નહિ આવે.

૪.તમે જોતું હશે કે ઘરની દીવાલો પાર ફૂગ ના કારણે તેમાંથી અનેક પ્રકારની ગંધ પણ આવે છે.તેનાથી બચવા ઘરમાં ફૂલોના કુંડા વસાવો.જેનાથી ઘર પણ સુંદર લાગશે એન દુર્ગંધ પણ નહિ આવે.

૫ . આ સમસ્યા થી બચવામાંટે તમે બકીંગ સોડા ઓપન વાપરી શકો છો.તેના માટે પાણી ના ચોથા ભાગનો બકીંગ સોડા ઉમેરો અને પછી તેનો ફૂગ વાળી દૈવલ પાર સ્પ્રે કરો.તેનાથી તમને પોપડી ઓ થી રાહત મળશે.આ નુસખો ખુબજ ઉપયોહી સાબિત થાય છે.

૬.આ બધા ઉપાયો સાથે તમારે ઘરમાં પાણી નું લીકેજ ન હોય,વરસાદી પાણી ઘરમાં દાખલ ના થાય,વરસાદના સમયે બારીની ફ્રેમ,બારણાં બંધ હોય તેની ખાસ કાળજી રાખો.જો વરસાદનું પાણી મોટા પ્રમાણ માં આવે તો તેણે બંધ કરો.

 

About gujju

Check Also

લગ્ન પછી શા માટે પરણિત સ્ત્રીઓ કુંવારા છોકરાઓ પાછળ પાગલ થઇ જાય છે,જાણો તેનું કારણ….

વિવાહિત જીવન ચલાવવા માટે, પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ અને પ્રેમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *