Breaking News

ભારત પાકિસ્તાનના યુદ્ધનો છૂપો રુસ્તમ,જે ૧૨૦૦ જેટલા પાકિસ્તાનીઓ માટે બન્યા હતા મૌત ….

આજના સમયમાં ભારતના વીર સૈનિકોની બહાદુરીની વાતો ઘણી વાર સંભારવા મળે છે.જેઓ ખબ બહાદુરી થી દિવસ રાત દેશ ની સેવા કરે છે.અમે આજે ભારત ના એક એવા સૈનિકની વાત કહીશું કે જે પોતાની બહાદુરીના કારણે ઘણા એવોર્ડ મેળવી ચુક્યા છે.

પણ આજે તેઓ ને કોઈ ઓળખાતું નથી.આ બહાદુર સૈનિક અત્યારે કચ્છ માં રહે છે જેનું નામ છે રણછોડ દાશ.જેને વર્ષ ૧૯૭૧ માં થયેલ યુદ્ધ માં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એક ચોકીનું નામ તેમના નામ પરથી રાખવાંમાં આવ્યું છે.આ ચોકી પાર તેમની એક પ્રતિમા આવેલ છે.હકીકત માં આ યોદ્ધા એ ૧૯૬૫ થી ૧૯૭૧ સુધી ચાલેલ યુદ્ધમાં તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા આપી હતી.તેનો યુદ્ધના વિસ્તારતથી અવગત હતા.તેના કારણે તેઓએ ૧૨૦૦ પાકિસ્તાની સૈનિકો ની વાતો ભારતીય જવાનોને આપી ગુપ્પ્ત પ્રકારની માહિતી પુરી પડતા હતા.

તેઓ આ સમયમાં એક બહાદુર સૈનિક તરીકે જાણીતા થયા હતા.રણછોડદાસે ૧૯૬૫ જયારે પાકિસ્તાન ના સિનિકો દ્વારા કચ્છ નું વિદ્યાકોટ પોલિશ સ્ટાઇઓન કબ્જે કરવામાં આવ્યું હતું.ત્યારે રણછોડ દાસે આ સૈનિકો ની બધી માહિતી ભારતીય સૈનિકોને જણાવી દીધી હતી,તેના કારણે ભારતના સૈનિકોને યુદ્ધ માં કોઈ મુશ્કેલી પડી ન હતી.

જાણકારી મુજબ રણછોડદાશ બનાસકાંઠાના એક પોલિશ સ્ટેશન માં ફરજ નિભાવતા હતા. અને ૨૦૦૯ માં નિવૃત થયા છે.તેમણે ભારતની સેનાને ગુપ્ત રીતે ઘણી મદદ પહોચાડી હતી અને પાકિસ્તાન ની ઘણી માહિતી આપતા હતા.

પણ જયારે દેશના ભાગલા પડ્યા હતા ત્યારે તેઓ પાકિસ્તાન માં જતા રહ્યા હતા પણ ત્યાં પાકિસ્તાન ના સૈનિકો તેમને હેરાન પરેશાન કરતા હતા જેના કારણે તેઓ બનાસકાંઠા માં આવીને વહી ગયા.આ માહિતી નુંઇઝ માંથી મેળવેલ છે.

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *