Breaking News

ભારત માંથી પાકિસ્તાન અલગ પડ્યું તે સમયની આ તસવીરો નહિ જોય હોય,તો જુઓ આ તસવીરો અહીં….

૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ની અડધી રાતે ભારત માંથી પાકિસ્તાન સત્તાવાર રીતે અલગ કરવામાં આવ્યું હતું.પણ પાકિસ્તાનની સત્તા પરિવર્તન કરવાની વિધિ ૧૪ ઔગસ્ટેજ કરાચી માં કરવામાં આવી હતી.કારણકે છેલ્લા બ્રિટિશ રોય માઉન્ટબેટન દિલ્હી અને કરાચી એમ બેય ની વિધિઓમાં ભાગ લઇ શકે,તેના કારણે પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ અને ભારતમાં ૧૫ ઓગસ્ટ ના દિવસે મનાવવામાં આવે છે.

India Partition 1947:No Record Of Dead People In Violence After 72 Yr - भारत-पाक  विभाजन में कितने भारतीयों की हुई मौत,केंद्र सरकार के पास 72 साल बाद भी नहीं  कोई ब्यौरा |

ભારતની ધરતી પર બીરીતીશ સરકારની આ છેલ્લી કામગીરી હતી.બ્રિટિશ લોકો માટે એ હતું કે ભારત છોડ્યા પછી પણ તેને ભારત તરફથી ઘણા લાભો થશે તેના કારણે બ્રિટિશરોએ આ યોજના અમલી કરાવી હતી.

વિભાજન ની આ તેની નીતિ ભારતને કેટલી નુક્શન પહોચાડવાની હતી. એટલુંજ નહિ તેને બીજા ઘણા આવા નિયમો બનાવ્યા હતા.છેલ્લે આ કારાર પર હસ્તાક્ષરો કરવામાં આવ્યા કે અમે ઉજવેલ સ્મારકો અને મૂર્તિઓ મૂક્યા પછી નુકશાન થશે નહીં અમે તેનું રક્ષણ કરીશું.

भारत विभाजन के पहले भी ऐसी ही भीड़-मानसिकता पैदा की गई थी

વિભાજન દરમિયાન થયેલા હુલ્લડો માં લગભગ ૫ લાખથી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને ૧.૧૫ કરોડ શરણાર્થી ઓને પોતાનું ઘર છોડવું પડ્યું અને બહુમતી ધરાવતા દેશમાં જવું પડ્યું.

Picture Gallery Of India Pakistan Partition 1947 - रिकॉल हुआ विभाजन का  भयावह मंजर | Patrika News

દેશનું વિભાજન ધર્મના નામે શા માટે થયા?જે સમયે અપને તેના વિષે વિચાર કરીએ છીએ ત્યારે આપણા તે સમયના રાજકારણીઓ તેમના સ્વાર્થ માટે સામાન્ય વ્યક્તિઓને વહેંચી ચુક્યા હતા.

क्या सचमुच जवाहर लाल नेहरू भारत विभाजन के लिए जिम्मेदार थे -  was-nehru-responsible-for-partition-of-india

 

 

About gujju

Check Also

દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા જાન્યુઆરીમાં હુમલાની શકયતાથી ફફડાટ…

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે યુક્રેનના ટોચના જનરલે ચેતવણી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *