Breaking News

બોલિવૂડ ના આ જાણીતા અભિનેતાઓ આ ભયાનક બીમારીઓ થી પીડાઈ રહ્યા છે…

દોસ્તો બોલિવૂડ નઈ દુનિયા એક ખુબજ રંગીન દુનિયા છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માં એવા ઘણા એવા સ્ટાર છે કે જેની પાસે ખુબ ધન અને દોલત છે છતાં પણ આ અભેનેતાઓ લાઈફ સારી રીતે જીવી સકતા નથી.તો તમે આજે આ સ્ટોરી માં જોશો કે,

કરોડો અરબોની માલમિલ્કત હોય છે પણ આ અભિનેતાઓ કેટલીક ભયાનક બીમારીથી ઝઝૂમી રહ્યા છે.આજે એવા અભિનેતાઓ નઈ વાત થવા જય રહી છે જે બહારથી એકદમ ફીટ અને ફીને દેખાય છે પણ આ અભિનેતાઓ કેટલીક એવી ભયાનક બીમારીઓ થી પીડાઈ રહ્યા છે.

દોસ્તો આપણા બધાંના ચહીતા દબંગ અભિનેતા સલમાન ખાન જોવામાં તો એકદમ ફીટ અને તંદુરસ્ત લાગે છે અને અત્યારે જુવાન છોકરીયો સલમાન ખાન પાર ખુબ ફિદા છે ત્યારે હાલના સમયે સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાન એક એવી ભયાનક બીમારી થી પીડાઈ રહ્યા છે તેનું નામ છે.

ટ્રેજોનિયલ ન્યુરોજિયા આ બીમારી ની ટ્રેંટમેન્ટ સલમાન ખાન અમેરિકા માં કરાવે છે આ બીમારીથી બચવા સલમાન ખાને એક લાંબી ટ્રેંટમેન્ટ કરાવી છે જે એક ન્યુરોટથેરાપી ડિસઓર્ડર છે,સલમાન ખાન આ ભયંકર બીમારીથી ૧૦ વર્ષો થી પીડાઈ રહ્યા છે.

બધાના દિલની ધડકન એવા સદી ના મહાનાયક એવા અમિતાભ બચ્ચન પાસે ઘણી મિલકત અને પૈસા હોવા છતા એક ગંભીર બીમારીથી પીડાય છે.અમિતાભ ખુબ મોટા સમયથી લીવર સિરોસિસ નામની ભયંકર બીમારીથી પીડાઈ છે.

આ બીમારીના કારણે અમિતાભ નું લીવર ખાલી ૨૫ ટકા જ કામ કરેછે,આ એક એવી ભયંકર બીમારી છે જેના કારણે લીવરની કોશિકાઓ મૃત થઇ જાય છે.અને અભિનેત્રી સોનમ કપૂર પણ સયાબીટિસ થી પીડાઈ રહી છે.દોસ્તો ડાયાબિટીસ એવી એક બીમારી છે જેના પાર ધ્યાન ના દેવા માં આવે તો તે અત્યંત ભયાનક સ્વરૂપ લ્યે છે .

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ની ટોપ અભિનેત્રીઓ માંથી એક પ્રિયંકા ચોપડા જે બોલિવૂડ માં જ નહિ પણ બીજા દેશૉમા પણ તેની કલાકારીથી મોટું નામ મેળવી ચૂકેલ છે.ખુબજ ખુશ રહેનાર આ અભિનેત્રી પણ એક મોટી બીમારીથી પીડાઈ રહી છે આ અભિનેત્રી અસ્થમાની બીમારીથી પીડાય છે.

 

About gujju

Check Also

આ શું?બોલિવૂડ અભિનેત્રી આ કામ કરવાના લ્યે છે ૫ કરોડ રૂપિયા,૧૪૨ કરોડની સંપત્તિની માલકીન છે છતાં પણ તેના કામો ને કારણે હજી પણ છે કુંવારી…..

બોલીવુડની જેમ, દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ પણ ધીમે ધીમે દેશભરમાં આગળ વધી રહ્યો છે. સાઉથ ફિલ્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *