Breaking News

દુનિયાની એવી જગ્યાઓ જ્યાં ભૂલથી પણ ન હસતા,નકર બની જાસો આ પાપના ભાગીદાર..

એવું કહેવામાં આવે છે કે હસવાના કારણે ઘણા રોગો દૂર થાય છે.હસવું એ આપણા સ્વાસ્થય માટે ખુબજ ઉપયોગી છે.પૈરાણિક પુસ્તકોમાં એવા કેટલાક સ્થળો જણાવેલ છે જ્યાં ભૂલથી પણ હસવું જોઈએ નહિ નકાર તમે ઘોર પેપ ના ભાગીદાર બની શકો છો.તો જાણો આ ક્યાં ક્યાં સ્થળો છે.

અંતિમયાતરા વખતે
જે સમયે તમે કોક ની અંતિમ યાત્રા માં જોડાવ છો ત્યાં તમારે જરાય પણ હસવું ન જોઈએ ત્યાં તમારે તામ્રિ ઈન્દ્રીઓ પાર કાબુ રાખવો જોઈએ.નકર તમે મોટા પાપ ના સહભાગી થઇ શકો છો.જેના કારણે તમે ૧૦૦ કરતા પણ વધુ પાપ ના ભાગીદાર બની શકો છો.

Told to daughter come soon came fathers dead body

સ્મશાનમાં
અંતિમ યાત્રા પછી તમે સ્મશાન માં પ્રવેશ કરો છો તે સમયે તે જગ્યા પર પણ હસવું જોઈએ નહિ.કારણ કે અહીં એક અત્યંત દુઃખદ ઘટના બનેલ હોય છે જેથી તેમાં જો તમે હસો તો એ એક મહાપાપ ગણાય છે.

મહિલાઓને શા માટે સ્મશાન ઘાટ લઇ જવામાં નથી આવતી જાણો કારણ - SATYA DAY

શોકસભા માં જાવ ત્યારે
જે સમયે તમે કોઈની પણ શોકસભા માં જાવ ત્યારે તે સમયે તે સ્થળ પાર શાંતિ જાળવો અને બોલવાનું પણ ટાળો.અને સાથે સાથે શોકસભાના સ્થળ ની આસપાસ પણ હસવું નહિ નકર તમારું અપમાન થઇ શકે .

Director Anil Sharma's mother SMT.BIMLA SHARMA Ki "Shok Sabha" Mein Sham...  | Bollywood celebrities, Bollywood, Bridesmaid

મંદિર
જે સમયે તમે કોઈ મંદિર પાર પ્રાર્થના માટે ગયા હોય ત્યાં શાંતિ જાળવો,ખોટો અવાજ અને હસવાનું ટાળો કારણકે તેનાથી ભગવાન નારાજ થાય છે.અને તમારી મનોકામના પૂરી થતી નથી.

Both Sides Want Together To Build A Tample And Masjid - दोनों पक्ष चाहते  हैं एक साथ बने मंदिर-मस्जिद - Amar Ujala Hindi News Live

કથાસ્થળ પર
જો તમે કોઈપણ કથા સ્થળ પાર જાવ છો અથવા તો આજુબાજુ છો ત્યાં શાંતિ જાળવી રાખો.અને કથા સંભારવા માં ધ્યાન આપો અને હસો પણ નહિ.

Thousands Take Part in Shrimad Bhagwat Katha Saptah - India Journal

About gujju

Check Also

શું તમે જાણો છો રાવણના મૃત્યુ પછી મંદોદરીએ કોની સાથે કર્યા હતા લગ્ન,જાણો સમગ્ર માહિતી…

રામાયણની વાત આવે ત્યારે આપણી નજર સામે ઘણા પાત્રો તરતા હોય છે. જેની વાત કરીએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *