Breaking News

આ ૮ મુ પાસ છોકરાની મુકેશ અંબાણી પણ સલાહ લ્યે છે,જાણો શા માટે…..

બધાનું સપનું હોય છે કે પોતાનું બાળક ભણીગણી ને ખુબ ઉંચાઈઓ સુધી પહોંચે.પણ ઘણી વખત તે બાળક તેના મમ્મી પપ્પા ની આ આશાઓ પુરી કરી સકતા નથી.ઘણીવાર એવું બનતું હોય છે કે તે બાળક નિશાળ માં ખુબ સારી રીતે ના ભણતો હોય એવું કહેવાય છે કે ભવિષ્ય માં કઈ નાઈ કરી શકે.

પણ આજે જેના વિષે વાત થઇ રહી છે તે એકદમ અલગ જ છે.વાત થઇ રહી છે મુંબઈ માં રહેતા એ છોકરાની.જે શિક્ષણ મેળવવાં માં કઈ ખાસ ના કરી શક્યો છતાં પણ તેને તેના મમ્મી પાપા નું માથું ગર્વથી ઉંચુ કર્યું.

માત્ર ૮ મુ પાસ કરેલ છોકરો બન્યો કરોડપતિ

પઢોગે લોખોગે તો બ્નોગે નવાબ,ખેલોગે કૂંદોગે તો બનોગે ખરાબ તમે આ કહેવત ક્યાંકને ક્યાંક સાંભળી જ હશે.આ કહેવત આ છોકરા પર જરાય લાગુ પડતી નથી. કારણકે આ છોકરો આઠમાં ધોરણ માં પણ નાપાસ થયો હતો અને આજે તે એક કરોડપતિ છે.

Amazing story! He failed 8th standard, now owns cyber security firm;  23-yr-old millionaire ethical hacker has clients like Reliance - The  Financial Express

આ છોકરાની મોટી કંપનીઓ છે.આ છોકરાની ઉમર ખાલી ૨૩ વર્ષ છે આ છોકરાએ નિશાળમાં કઈ ખાસ ન કરવા છતાં એક મોટો મુકામ મેળવેલ છે.આ વાત છે મુંબઈ માં રહેતા અરોડા ત્રિશનિત ની જેનું ધ્યાન ભણવા માં હતું નઈ.

ટ્રિનિશ અરોડા આજે મોટી કંપનીઓ ના ઓવનર છે જે મુંબઈ માં રહે છે,તેના પરિવાર ને તેની ખુબ ચિંતા થતી હતી કારણકે તેનું ધ્યાન ભણવામાં જરાય હતું નહિ.તે એક ઇથિકલ હેકર છે.તેના દ્વારા ત્રિનીશે જેટલા પણ રૂપિયા બનવ્યા એ બધા પૈસાથી તેણે કંપની બનાવવામાં લગાવી દીધા અને તેણે એક ટેક સેક્યુરીટી ના નામથી એક કંપની સારું કરી.

Trishneet Arora: About

જે આજે દેશના ખૂણે ખૂણે ફેલાયેલ છે.દેશની સૌથી પૈસાદાર કંપની રિલાયન્સ પણ તેના ગ્રાહક છે.તેના સિવાય તેની કંપની મોટા સરકારી ઓફિસરો માટે પણ કામ કરે છે.આ છોકરા પાર એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે જે હકિંગ વિષે છે તેનું નામ છે ‘હેકિંગ ટોક વિથ ત્રિશનિત અરોડા’.

રિલાયન્સ પણ તેની ક્લાઈન્ટ છે

શિક્ષણ માં નબળો હોવા છતાં અરોડા ત્રિશનિત ને નાનપણ થીજ કમ્પ્યુટર માં રસ હતો અને તે તેના મોટાભાગનો ટાઈમ વિડ્યો ગેમ્સ રમવામાં પસાર કરતો હતો.ભણવામાં ધ્યાન ન આપવાને કારણે તેના પિતા તેની ખુબ ચિંતા કરતા હતા.

ત્રિશનિષે એક વખત કહ્યું હતું કે તેના ઑયતાં દરરોજ તેના કોમ્પ્યુટર નો સેક્યુરીટી પાસવર્ડ બદલાવી નાખતા હતા જેને ત્રિશનિત હેક કરી નાખતો હતો.આ જોઈ તેના પિતા એક નવી કમ્પ્યુટર સિસ્ટમ લાય આવ્યા હતા.

About gujju

Check Also

ભંગારના ડબ્બા માંથી મળેલ એક પ્રાચીન સિક્કાએ વ્યક્તિનું આખું જીવન બદલી નાખ્યું રાતોરાત બની ગયો અમીર,જાણો….

એવું કહેવામાં આવે છે કે નસીબ બદલવામાં લાંબો સમય લેતો નથી અથવા જ્યારે ઉપરની કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *