Breaking News

હવામાન વિભાગે આપી આ મહત્વની માહિતી,૨૧ વર્ષ પછી આ વખતે ચોમાસા માં થશે આ ફેરફાર….

જોવામાં આવે જો દેશના ઘર ખરા રાજ્યો માં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે.સામાન્ય રીતે ચોમાસુ માગગયામાં હોય તોજ પશ્ચિમ હિમાલય ના વિસ્તાર માં ૨૫ જૂન પહેલા પહોંચે છે.પણ આ વખતે ચોમાસુ સમયપહેલા હિમાલય પહોંચી ગયું છે.

૧૩ જૂન ના રોજ આ વરસાદ ના પવનો જમ્મુકાશ્મીર-ઉત્તરાખંડ અને લડાખ ના પાર્વતી વિસ્તારો માં પહોંચી ગયા છે.આવી ઘટના ૨૧ વર્ષ બાદ જોવા મળશે જયારે ચોમાસુ ૨૫ જૂન પહેલા હિમાલયન ઓપાર્વતી વિસ્તારો માં પહોંચી ગયું હોય.

ભારતના હવામાન ખાતા ના જણાવ્યા અનુસાર આવતા ૨ થી ૩ દિવસ માં ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદ પડી સકૈં છે.ત્યાંથી ચોમાસું આગળ વધીને દિલ્લી,પંજાબ,હરિયાણા,ઉત્તરપ્રદેશ અને ગુજરાત ના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ભારે પવન ફોંકાય શકે છે.માયુશં વિભાગે આ માટે ભયંકર ચેતવણીની જાહેરાત કરી છે.

2 Physical Geography | Himalayan Glaciers: Climate Change, Water Resources, and Water Security | The National Academies Press

મોષ્મ વિભાગ ના અગ્રણી મનમોહને ન્યૂઝ અને મીડિયા ને કહ્યું હતું કે નેઋત્યનું ચોમાશુ ઉત્તર ભારતમાં પહોંચી ગયું છે.ગયા વર્ષે ૨૦૨૦ માં ૨૪ જૂને આ ચોમાશુ ઉત્તર ભારતમાં પહોંચ્યું હતું.અને વધુ માં જણાવ્યું છે કે ૧૬ જૂન સુધીમાં ઉત્તર અને પશ્ચિમ ના કેટલાક અન્ય રાજ્યોમાં પણ આ ચીમશું પહોંચી શકે છે.જેમાં દિલ્હી માં પણ આ વરસાદ વર્ષી શકે છે.

મૌશમ ખાતા એ આપેલ નવા અપડેટ મુજબ આવતા ૪૮ કલાકમાં મહારાષ્ટ્ર,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો,દિલ્હી અને પૂર્વી ઉત્તરપ્રદદેશ,પંજાબ,હરિયાણા અને દેશના બાકીના વિસ્તારોમાં આ ચોમાસુ આગળ વધશે.

૨૧ વર્ષ પછી આ વખતે સૌપ્રથમ વાર એવું બનશે કે જયારે કેરળ માં ચોમમાંશું પહોંચતા ની સાથે જ માત્ર ૧૦ દિવસ માં જ ચોમાશુ જમ્મુ કાશ્મીર અને હિમાચલ રાજ્યો માં પહોંચી ગયું છે.મૌશમ વિભાગે આવતા ૫ દિવસ જમ્મુકાસમીર અને લડાખના વિસ્તારો માં ચોમાસાની શરૂઆતની માહિતી આપી છે.

 

 

About gujju

Check Also

નીતા અંબાણી પાસે છે ૨૩૦ કરોડનું રોયલ વિમાન,જેમાં છે રાજમહેલ જેવી સુવિધાઓ,જુઓ આ અદભુત વિમાન ની તસવીરો…..

જો આપણે એશિયાની સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિની વાત કરીએ તો નીતા અંબાણીના નામની જરૂર છે. નીતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *