Breaking News

વર્લ્ડ ટેસ્ટ ચીમપીઓનશિપ ની ફાઇનલ જીતનાર ટીમ ને મળશે આટલા રૂપિયા,ખિલાડીઓ પર થશે પૈસા નોઇ વરસાદ..

icc એ ટેસ્ટ ચેમ્પિઓનશીપ જીતનાર ટીમ અને રનરઉપ ટીમ માટે મોટા ઇનામો ની જાહેરાત કરી હતી.૧૮ થી ૨૨ જૂન સુધી ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે આ ફાઇનલ મેચ રમાશે.જો મેચ ડ્રો થશે તો બન્ને ટીમ ને સયુંકત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.

Icc ની જાહેરાત મુજબ આ ફાઇનલ મેચ જીતનાર તેમાં ને ૧૨ કરોડ રૂપિયા અને રૂનરઉપ ટીમ ને ૬ કરોડ નું ઇનામ આપવામાં આવશે.જો આ મેચ ડ્રો થાય તો ઇનામ ની રકમ બેય ટીમ માં બરાબર બાંટવા માં આવશે.

ICC WTC final - When the sixth day will come into force

તો ત્રીજા સ્થાને રહેનાર ટીમને $450,000, ચોથા નંબર પર રહેનાર ટીમને $350,000 અને પાચમા સ્થાને $200,000 મળશે. જ્યારે બાકીની અન્ય ચાર ટીમોને $100,000 રહેશે.

તાજા ટેબલે પ્રમાણે ન્યૂ ઝીલૅન્ડ ટેસ્ટ રેંકિંગ માં પહેલા સ્થાને અને ભારત બીજા સ્થાને દેખાય છે.બેય ટિમો વચ્ચે ની આ મેચ ખુબજ મનોરંજક થઇ શકે છે.આ સિવાય ICC એ જો ખરાબ હવામાંન થાય તે માટે વધુ એક દિવસ રાખ્યો છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિઓન બનાવ માટે ખુબજ આકરી રસાકસી થશે.

About gujju

Check Also

TMKOC નું આ પાત્ર બનવા જઈરહ્યું છે બિગબોસનો હિસ્સો,જાણો ક્યાં એક્ટર જોડાશે…..

અફવા હતી કે બિગ બોસ 15 ડિરેક્ટર કરણ જોહર હોસ્ટ કરશે પરંતુ કોઈ સત્તાવાર નિવેદન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *