Breaking News

માછલી પકડવા ગયેલા વ્યક્તિને ગળી ગઈ વ્હેલ માછલી, 30 સેકંડ સુધી રહ્યો તેના પેટમાં, પછી આ રીતે આવ્યો જીવતો બહાર જાણો અહીં……

એવું કહેવામાં આવે છે કે ભગવાન જે ને મદદ કરે છે , તે મોતને પણ ટાળી શકે છે .કાંઈક એવુજ અમેરિકા ના આ વ્યક્તિ સાથે બન્યું .આ વ્યક્તિ બ્લુ વ્હેલ ના મોં માં ૩૦ સેકન્ડ રહીને પાછો આવ્યો.લેખ મુજબ આ વ્યક્તિ ને થોડીક ઈજા થાયે હોવાનું જણાય છે તેથી તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.અમેરિકા ની આ ઘટના ને કોઈ ટચમત્કાર થી ઓછું નો કહી શકાય.૫૬ વરસીય મિકેલ મૃત્યુ ને પણ ટાળીને પાછો આવ્યો.

મિકેલ એક માછીમાર છે જે છેલ્લા ૪૦ વરસતી કામ કરે છે .તે દરિયા માંથી ઘણા પ્રકાર ને માછલાં અને જીવો પકડીને પોતાનો ધંધો ચાલેવે છે.એક દિવસ તે માછલાં પકડવાસ ડેરિયા ની વાંચી ગયો, ત્યાં તે દરિયાના તારીયે ૩૬ મીટર ઊંડો ઉતર્યો,આચાનક એક વ્હેલ રતેને ગાડી ગઈ. તેને ઇન્ટરવ્યૂ માં કહ્યું કે મારી સામે આચાનક અંધકાર છવાઈ ગયો.તે ને એમ લાગ્યું કે હું ખોવાઈ ગયો પરંતુ તે ને કઈ સમજાતું નહતું.

તેને પહેલાતો એમ લાગ્યું કે શાર્કે તેના પાર હુમલો કર્યો છે ,તે ને એમ લાગતું હતું કે હું હવે નહી બચીશ,બધી બાજુ અંધાર જ હતું,એ હિમ્મત હરિ ગયો હતો.એને એમ જ લાગતું હતું કે હું હવે નાઈ બચીશ,માઈકલ ને તાલગ્યુ કે આ શાર્ક ના દાંત નથી.ના કોઈ ઘા વાગેલા છે,મિકેલ વિચાર તો હતો કે હું આયા થી નીકળી સાકિસ નહિ,તેથી તેને તેના ૧૪ અને ૧૨ વર્ષના પુત્ર વિશે વિચાર વાનું સારું કરયું,પરંતુ તે જેના મોં માં હતો તે એક શાર્ક નહોતી તે એક વ્હેલ માછલી હતી તેથી તેને બહાર નીકળ વા નો પ્રયાસ કર્યો.

મિકેલ એ કહ્યું કે વ્હેલ માથું હળવા મંડી આને મને સૂર્યન પ્રકાશ દેખાવા માન્ડ્યો આને થોડીક વાર માં જ હું સમુદ્રમાં ફેંકાઈ ગયો.મૈકાલ ૩૦ સેકન્ડ સુધી વ્હેલ માછલી ના મોં માં રહ્યા હતા આને આજંગ જીતી ગયા હતા.મૈકાલ ના મિત્ર એ તે ને સમુદ્ર માંથી બહાર કાઢવા માં મદદ કરી હતી.તેના મિત્ર એ કહ્યું કે આચાનક એક પાણીનો ગોળો બહાર આવ્યો અને હારે મૈકાલ પણ બહતર આવ્યો.

મૈકાલ ને બહાર નીકળ્યા પછી તેને દરિયાં કિનારે લાવવામાં આવ્યો,જ્યાં આ ગતનાનાય માહિતી પોલિસી ને કરવમકયા આવી હતી.ત્યાર બાદ આ ગટનની માહિતી ભેગી કરવા માં આવી,માછીમાર ના પગ માં ઈજા થયેલી હતી,મૈકાલ ને એમ થયું કે આ ઘટનટી તે પોતાનો એક પગ ગુમાવશે.

પરંતુ ડૉક્ટર પાસેથી જાણવાં માંડ્યું કે તે સંપૂર્ણ તંદુરસ્ત છે તેના પગ માં તહોફાડીક જ ઈજા આવેલ છે.અને તેર થોડાક દિવસો માં જ સારા થાય જશે ત્યાર બાદ મિકેલ એ આ ગતના ને સોશિલ મીડિમાં નકી ત્યાર બાદ આ ઘટના ખુબજ વાયરલ થઈ.મૈકાલ એ સોંયનો આભાર માન્યો.

About gujju

Check Also

પૃથ્વી પર દર સેકન્ડે બહાર આવે છે 300 લિટર પાણી વૈજ્ઞાનિકો પણ સ્ત્રોત શોધવામાં નિષ્ફળ…

આપણે 21મી સદીમાં પહોંચી ગયા છીએ અને વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આ પછી પણ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *