Breaking News

સોશ્યિલ મીડિયા માં ધૂમ મચાવનાર પ્રિયા પ્રકાશએ દેખાડી પોતાની આવી તસવીરો..

સોશ્યિલ મીડિયા માં ખુબ વાયરલ થયેલ પ્રિયા પ્રકાશ વૉરિઅર સોસીઅલ મીડિયા માં ખુબ ધૂમ મચાવે છે.તેના પોતાઓ અને વિડિઓ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવી રહ્યા છે.થોડા સમય પહેલા જ તેને પોતાની અમુક તસવીરો શેર કરી હતી જે કોસીઅલ મીડિયા માં ખુબજ પસંદ કરવામાં આવી રહી છે.આ ફોટાઓમાં પ્રિયા પ્રકાશ ખુબ બોલ્ડ દેખાય છે.

આ સેર કરેલા ફોટાઓમાં પ્રિયા પ્રકાશ ના વાળ તેના ચહેરાપર લહેરાતા જોવા મળે છે.જેમાં તે ખુબ સુંદર જોવા મળે છે.તેના આ ફોટાઓ તેના ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.આ ફોટાઓ ને હજારો લાઇક્સ અને કોમેન્ટો મળી રહ્યા છે.

Wink Girl Priya Prakash Varrier Topless Bold Photo Goes Viral On Social  Media

પ્રિયા પ્રકાશ તેની આવનારી નવી ફિલ્મ ક્રેક ને લઈને ખુબ ચર્ચા માં છે.તે આ ફિલમ થી તેલુગુ ઇન્ડસ્ટ્રી માં પોતાના કદમ રાખવા જય રહી છે.આ ફિલ્મ માં પ્રિયા પ્રકાશ એક્ટર નીતિન સાથે જોવા મળશે,ફિલ્મના સુટીંગ વખતે પ્રિયાનો એક વિડિઓ પણ વાયરલ થયેલો છે.

Priya Prakash Varrier Leaves Fans Stunned With Smoking Hot Pics on Internet

આ વાયરલ થયેલા વિડિઓ માં તે ફિલમ ના ગીત નું સુટીંગ કરતી જોવા મળે છે.અને એક્ટર નીતિન ની ઉપર ચઢી જાય છે. આ ગીતના શૂટિંગ વખતે તેમની જોડે એક ભયાનક ઘટના થાય છે. જ્યારે તેઓ દોડી ને પીઠ ઉપર ચડવા જઈ રહ્યા હોય છે, ત્યારે નિતીન તેમને પકડી નથી શકતા. આ કારણથી જ પ્રિયા પ્રકાશ વોરિયર તેમનું બેલેન્સ ગુમાવી દે છે, અને તે જમીન પર પડી જાય છે.

Priya Prakash Varrier shares Topless Pic; Netizens react!

પ્રિયા પ્રકાશે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, “આ એક ઝલક છે કે આ જીવનએ મને કેવી રીતે ડૂબાવ્યો છે, અને દરેક વખતે હું ઉભો થઈને સંપૂર્ણ આત્મવિશ્વાસથી આગળ વધું છું.”

About gujju

Check Also

61ની ઉંમરમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ એકદમ નાનકડા સ્કર્ટમાં…

અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘એન્ટીમ’ તાજેતરમાં રીલિઝ થઈ છે. ભાઈજાનના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *