Breaking News

છુપી રીતે મૂકી દો તમારા ઘરમાં આ જગ્યા પર મોર નું પીછું,થશે અદભુત લાભો…

મોરપિચ્છ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ને દૂર કરી નાખે છે અને જીવન માં સકારાત્મક ઉર્જાથી ઘર ને ભરી દે છે અને ઘરમાં ખુશી નો માહોલ સર્જે છે તેમાં કોઈ શંકા નથી.ઇન્દ્રની મોરપિચ્છ થી સજાવેલી ગાડી થી દેવતાઓ પણ આકર્સશિત હતા,ભગવાન દ્વારિકાધીશે પંણ મોરપિચ્છનને પોતાના મુકુટ પર ધારણ કરેલછે.પ્રાચીન કાળ માં પણ વિદ્વાનો અને ઋષિ મુનિઓ આ મોરપિચ્છ નો ઉપયોગ મોટા ગ્રંથો લખવામાં કરતા હતા.

આ બધી વસ્તુઓ થી જાણો શકાય છે કે મોરના પીંછા કેટલા પવિત્ર અને ખુબ મહત્વ ધરાવે છે.પૌરાણિક સમયથી જ મોરપંખ ઘન કામો માટે ઉપયોગ માં લેવાય છે.તેમાં ખુબ મોટી શક્તિઓ છુપાયેલ છે.ભગવાન પોતે પણ તેની આ અદભુત શક્તિઓ થી જાણીતા છે.પુરાણો માં લખેલ છે કે જ્યાં મોરના પીંછા હોય છે તે જગ્યા પર બુરી શક્તિઓ ભટકતી પણ નથી.

મોરના પીંછા એટલી ક્ષમતા ધરાવે છે કે ગમે તે સ્થળેથી ખરાબ શક્તિનો અને દુષ્ટ શક્તિ ના પ્રભાવથી કોઈપણ સ્થળને સુરક્ષિત રાખી શકે છે.તેથી મોરપંખ ને ઘરમાં રાખવાથી અદભુત ફાયદો થાય છે.જેના કારણે ઘર સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે.તેના ઉપયોગથી તમે દુષ્ટ દ્રષ્ટિ,કાલી વિદ્યા,ગ્રહ દોષ વહેરે સમસ્યા ઓથી દૂર રહી શકો છો.

મોરપિચ્છ વિદ્યાર્થીઓ માટે ખુબજ લાભદાયક છે.વિદ્યાર્થી તેનો લાભ મોરપીંછને પુસ્તક વચ્ચે રાખી મેળવી શકે છે.આ ઉપરાંત મંત્ર નો જાપ કરતી વખતે જાપ માલા મોરના પિછાની વચ્ચે રાખવી જોઈએ.મોરપિચ્છ ગ્રહો ની ખરાબ સ્થિતિ થી પણ તમને બચાવી શકે છે.તમારા ઘરમાં મોરપિચ્છ રાખવાથી ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મોરપંખ અને સાપને દુશ્મનાવટ છે,તેથી મોરપંખ ઘરમાં રાખવાથી સંપ ઘરમાં પ્રવેશી સકતા નથી.રાહુ નો દોષ દૂર કરવા ઘરની ઉત્તરપશ્ચિમ અને પૂર્વં ની દીવાલો પર મોરપંખ રાખવું ખુબ ફાયદા કારક છે.રાધા કૃષ્ણ ની મૂર્તિના તાજપર મોરપંખ સ્થાપિત કરો પછી તેના ૪૧ દિવસ પછી આ મોરપિચ્છ તમારી તિજોરી માં અથવા લોકર માં મુકીદો.

તમને પોતાનેજ અનુભવ થશે કે ઘરમાં સુખ અને શાંતિ નો માહોલ છે.આ મોરની પીંછામાં કાલ સરપ દોશાને દૂર કરવાની અદભૂત ક્ષમતા છે.કાલ સરપ ધરાવતા વ્યક્તિએ સોમવારે રાત્રે તેના ઓશીકાની અંદર 7 મોરના પીંછા રાખવા જોઈએ અને તે ઓશીકા પર સૂવું જોઈએ.

About gujju

Check Also

જાણો તમે આવતા જન્મમાં શેનો અવતાર ધારણ કરશો,મહર્ષિ વ્યાસે જણાવી હતી આ અદભુત વાત,બધાને આ વાત જાણવી જોઈએ..

ગરુણ પુરાણ અનુસાર, 9 મહિના સુધી માતાના ગર્ભાશયમાં એક અજાત બાળક ભગવાનને પ્રાર્થના કરે છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *