Breaking News

આ ગામ માં માત્ર ૩ દિવસ ના બાળકે પોતાની માતાને આપી મુખાગ્નિ,ગામ આશુંઓથી રડી પડ્યું અને ભાવુક દ્રશ્યો સર્જાયા…..

જે લોકો આ દ્રશ્ય જોયું તે લોકો ખુબજ ભાવુક થઈ ગયા.કારણકે આ દ્રશ્ય એવું હતું કે નાના મોટા બધાની આખો માં પાણી આવી ગયા.કારણકે જે બાળકને પોતાની માતા એ જન્મ થતા પોતાના ગાલે પણ નોતો લગાવ્યો તે બાળકને ૩ દિવસ માં જ પોતાની માતા ને મુખાગ્નિ એવી પડી તેથી તેવા કરુણ દ્રશ્યો સર્જાયા.આ બાળકે હજી આ અદભુત દુનિયા માં ખાલી પગ જ મુક્યો હતો ત્યાં તો ૩ દિવસ પછી જ પોતાની માતાને મુખાગ્નિ આપી પોતાની આ મોટી જિમ્મેદારી નિભાવવી પડી.જેથી એક ભાવુંક દ્રશ્ય સર્જાયું હતું.

ઇન્દોર માં એક સાંજ એવી ભયંકર બની હતી કે માત્ર ૩ દિવસ માં જનમેલા બાળકે પોતાની માટેની આપી અંતિમ વિદાય.ખાંડવા હોસ્પિટલ માં દાખલ કરેલ એક મહિલાની હાલત ખુબજ ખરાબ હતી.ત્યારે હોસ્પિટલમા તેને ઇન્દોર જવા નું કહ્યું.પણ તેનો જીવ ન બચ્યો.

મંગળવાર ના દિવસે ખુશી ઉર્ફે મમતાની અંતિમ વિધિ રાજા હઝારીશચંદ્ર સ્મશાન ગૃહમાં કરવામાં આવી.તેની અંતિમ પાત્ર માં તેના પતિ અને પોતાનો ૩ દિવસ નો પુત્ર જોડાયો હતો.સ્મશાન માં માત્ર ૩ દિવસ ના બાળકનો હાથ અડાડી અગ્નિ દાહ આપવામાં આવ્યું.

તેના પરિવારે ડોક્ટર પર આરોપ મુક્યો હતો કે ડોક્ટરે તેની યોગ્ય સારવાર પણ થઇ નોતી તેના કારણે તેનું મૌત નીપજ્યું હતું.તેથી મમતા ના પરિવારજનો તેને ઇન્દોર લઇજવા નીકળ્યા હતા ત્યાં તેનું બ્લડ પ્રેશર ઓછું થઇ જતા તેનું મૃત્યુ થયું હતું.

મળેલી માહિતી મુજબ મમતાના ફેફસામાં પાણી ભરાય ગયું તેની તેનું મૌત થાય ગયું હતું.પરિવારએ મોટો આરોપ મુકત કહ્યું કે કે ઓપરેશન ની જરૂર હતી પણ ડોક્ટરે ઓપરેશન કરવાની નાપડી જેથી મમતા નું મૌત થયું હતું .

About gujju

Check Also

નીતા અંબાણી પાસે છે ૨૩૦ કરોડનું રોયલ વિમાન,જેમાં છે રાજમહેલ જેવી સુવિધાઓ,જુઓ આ અદભુત વિમાન ની તસવીરો…..

જો આપણે એશિયાની સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિની વાત કરીએ તો નીતા અંબાણીના નામની જરૂર છે. નીતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *