Breaking News

શું તમે ડાયાબિટીસ ના મરીજ છો તો કરો આ ઉપાય,આ ઉપાયથી તમે ડાયાબીટીશ ને જળમૂળ માંથી કાઢી શકો છો….

જે ડાયાબીટીશના દર્દીઓ છે તેઓએ પોતાના ખાવાપીવા માં ખાસ ધ્યાન દેવીઉ જોઈએ.પણ એનો અર્થ એવો નથી કે તમે તમારી પસંદગી નું ભોજન કરી શકો નહિ.પરંતુ આહાર લેવા માં તમારે આ ઉપાયની જરૂર છે.

આવા દર્દીઓ એ મુખ્યત્વે ફળોનો આહાર લેવો જોઈએ પણ એ ધ્યાન રાખો કે તે ફળ મીઠા ન હોવા જોઈએ.તમે અહીં કેટલીક વસ્તુ નો ઉપયોગ જણાવીશું જે તમે તમારા હાર માં લઇ શકો છો.જેનાથી તમારા લોહી માં સુગર ની માત્ર જળવાય રહેશે.

બપોરના સમયે કઠોળ અને આખા અનાજ લો

ડાયાબિટીસ હોય તેવા દર્દીઓ એ તેના ભોજન માં ખુબ ધ્યાન દેવું જોઈએ.તમારા ભીજ્ન માં દાળ નો સમાવેશ કરો.જે મોટા પ્રમાણ માં પોટેશિયમ,પ્રોટીન,ફાઈબર અને ઘણા પોષક તતવો આપે છે.આ સિવાય આખા અનાજ થી બનેલ બ્રેડ પણ તમે લઇ શકો છો.જેના ઉપયોગથી તમારા શરીર ને મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર થી મંન્ડીને પ્રોટીન,વિટામિન અને અન્ય ખનીજો મળી શકે છે.

લીલા પાનવાળા શાકભાજી ગ્રહણ કરો

આવા દર્દીઓએ બપોરના ભોજનમાં લીલા પાનવાળા શાકભાજી લેવા જોઈએ.બધા પ્રકારની લીલી શાકભાજી ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે.જેમાં ઓછી કેલેરી હોય છે અને મોટા પ્રમાણ માં પોષક તત્વો મેળવી શકો છો.આ લીલા પાનવાળા શાકભાજી શરીરમાં બ્લડ સુગર નું પ્રમાણ જાળવી રાખે છે.

દહીં તો ભોજન માં લેવું જ

બધાને દહીં ભાવે છે ડાયાબિટીઝ વાલમદર્દીઓ એ ભોજન માં દહીં નો સમાવેશ કરવો જોઈએ જેમાં મોટા પ્રમાણમાં પ્રોટીન,કેલ્શિયમ અને પોષક તત્વો હોય છે.

ઈંડા લઇ શકો છો
આવા દર્દીઓ એ આહાર માં ઈંડા નો સમાવેશ કરવો જોઈએ.જેમાં મોટા પ્રમાણ માં પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે ડાયાબિટીઝ ના દરદીઓ માટે સારું છે.જેના સેવન થી કોલેસ્સ્ટ્રોલ વધે છે,અને સુગર લેવલ કન્ટ્રોલ માં રહે છે.

About gujju

Check Also

લગ્ન પછી શા માટે પરણિત સ્ત્રીઓ કુંવારા છોકરાઓ પાછળ પાગલ થઇ જાય છે,જાણો તેનું કારણ….

વિવાહિત જીવન ચલાવવા માટે, પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ અને પ્રેમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *