Breaking News

ગુજરાતનો આ સાંઢ છે બ્રાઝીલની 80 ટકા ગાયોનો પિતા, બ્રાઝીલની મહત્તમ ગાયોમાં કૃષ્ણ નામના ગુજરાતી સાંઢનું વહે છે લોહી

બ્રાઝીલ અને ઇન્ડિયા ના સબંધો જેમ સારા છે તેમજ ગુજરાત સાથે પણ સારા હોવાનું જણાય છે.એક સમયે ગુજરાત ના એક રાજા એ એક ખેડૂત ને એક સાંઢ ભેટ માં આપ્યો હતો.આ સાંઢ નું નામે કૃષ્ણ છે.એ સાંઢ બ્રાઝીલ ની આનેક ગાયોનો પિતા બનવામાં સખસમ થયો. આજ ના દિવસમાં બ્રાઝીલ માં આનેક ગીર ગયો જોવા મળે છે.તેનો શ્રેય આ સાંઢ ને આપવામાં આવે છે.

બ્રાઝીલ ના એક શહેર માં એક શેહાબેલ નામની એક ગાય નું ખુબ ધ્યાન રાખ વા માં આવે છે.આ ગે ની ખાસ કાળજી રાખવામાં આવે છે કારણકે આ ગાય એ બ્રાઝીલ ના ફાર્મ ની છેલ્લી ગાય છે અને તેમાં કૃષ્ણ ભગવાન ના લોહી હોવાનું મનાય છે.

ભાવનગર ના રાજા જયારે કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે તેના શરીર ને સાચવવા નો નિર્ણય કર્યો હતો.બ્રાઝીલ ની ૮૦% ગયો માં આપડા ગુજરાત ના કૃષ્ણ નું જ લોહી છે.ગીર ની ગયો ને બ્રાઝીલ ના વાતાવરણ માં આનુકૂળ આવે છે તેથી અહીં વિસેંટ ગયો માટે અલગ લેબોરેટરી બનાવામાં આવી છે આને એનું ખાસ ધ્યાન રાખ વા માં આવે છે.

અહીં જુના સમય ની ગાયોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આને તેની ખરીડી આને વેચાણ કરવા માં આવે છે.ગુજરાતની આ ગીર ગયો ને કારણે બ્રાઝીલ ના દૂધ ઉત્પાદન માં પણ ઘણો વધારો નોંધવામાં આવ્યો છે.આ વધારાનો શ્રેય આપડા કૃષ્ણ નામના સાંઢ ને જાય છે.આ ગાયો પણ કેટલાક રેશર્ચ કરી તેનામાં સુધારા કરવામાં આવ્યા છે તેથી આ ગયો ૨૦ વરસ સુધી દૂધ આપી શકે છે. આ ગાયો લાબું આયુષ જીવી શકે છે આને તે લાંબા સમય સુધી બીમાર પડતી નથી.

આ ગીર ગયો ની મદદ થીજ બ્રાઝીલ ના આર્થિક વિકર્સ માં વધારો થયો છે આને તેનાથી લોકોની ભૂખ પણ સંતોંસી શકાય છે.આ ગીર ગયો ગુજરાત ની જૂનાગઢ,રાજકોટ,અમરેલી ના લોકોનું ગુજરાન ચલાવી આવી છે.કેટલાક વરસીઓથી ગાયો ની આયાત કરવાની ચર્ચા ચાલી રહી છે.પરંતુ ગુજરાત ના આહીર સમાજએ ગાય એસઃસોસિઅલ સંગઠન ખોલ્યું છે.

About gujju

Check Also

કિન્નર ને જોયા પછી કરો આ, ધન-સંપત્તિથી ભરાઈ જશે..

કિન્નર સમાજ એક એવો સમાજ છે જેમાં આશીર્વાદ અને શ્રાપ બંને છે. કહેવાય છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *