Breaking News

મુકેશ અંબાણી ના ઘરમાં કચરાને પણ જવા દેવામાં નથી આવતો,આ રીતે કચરાને પણ ઉપયોગ માં લેવવામાં આવે છે…..

દેશના સુધી ધનિક માણસ મુકેશ અંબાણી નું ઘર ખાલી દેશમાંજ નહિ આખી દુનિયાનું સુધી મોંઘુ અને આલીશાન ઘર છે.તેનો બનાવવાનો ખર્ચો ૧૧ હાજર કરોડનો હતો.આ ઘર નું નામ એટલાન્ટિક સમુદ્ર ના એક જુના ટાપુ પરથી નામ’એન્ટિલિયા’રાખવામાં આવ્યું છે.

એન્ટિલિયા ઘર તેના લક્ઝુરિયસ લૂક ના કારણે સતત ચર્ચા માં રહે છે.પરંતુ આજે ફરીએકવાર તે ચર્ચા માં આવ્યું છે.આ વખતે એન્ટિલિયા કચરા ના લીધે ખુબ ચરચા માં છે.સોશ્યિલ મીડિયા માં હમણાં એક ન્યૂઝ ખુબ જ જોવા મળી રહી છે,જે તમને આશ્ચર્ય માં મૂકી દેશે. આ ન્યૂઝ માં કહેવામાં આવ્યું છે કે એન્ટિલિયા માં જમા થતો કચરો કઈ રીતે પાછો વપરાશ માં આવે છે.બધા સોશ્યિલ મીડિયા પ્લેટ ફોર્મ માં આ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘર કુલ ૪ લાખ સ્કવેર ફુટ માં આવેલું છે

આ મકાન માં ૨૭ માળ છે અને તેમાં ૬૦૦૦ જેટલા નોકરો કામ કરે છે.આ ઘરના પેલા ૬ માળ તો ફક્ત ગાડીઓના પાર્કિંગ માટે છે.આ ઘરમાં એક સાથે ૧૮૦ કર પાર્ક કરી શકાય છે.આ પાકકીંગ ની ઉપર ૫૦ વ્યક્તિઓની ક્ષમતા વાળું એક સિનેમાઘર પણ છે તેની ઉપર ઓપન ગાર્ડન આવેલ છે.

અંબાણીનું ઘર ખુબજ અદભુત છે

અંબાણી,તેની પત્ની અને તેના બાળકો સૌથી ટોચ ના ફ્લોર માં રહે છે.આ ઘર માં જિમ અને એક ખુબ સુંદર મંદિર પણ આવેલું છે.એન્ટિલિયા હોય કે કોઈ પણ વ્યવસાયનો સોદો,દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હંમેશાં ચર્ચામાં રહે છે.

ઘરના કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે

સોશ્યિલ મીડિયા માં વાયરલ થતા મેસે પ્રમાણે આ ઘરમાંથી કચરો આવે છે તેમાંથી વીજળી જમા કરવામાં આવે છે.અંબાણી ના ઘર માં એક નેનો પ્લાન્ટ લગાવવામાં આવેલ છે તેમાં કચરો જમા કરી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.નવાઈ ની વાત એ છે કે આ ઘરમાં કચરામાં થી ઉત્પન્ન થતી જ વીજળી વાપરવામાં આવે છે.

અદભુત સિસ્ટમ થી વીજળી પેદાં કરવા માં આવે છે

આ ઘર માં જે કચરો ઉત્પન્ન થાય છે તેને ફેંકી દેવામાં આવતો નથી.પણ તેને એક પ્રોસેસ દ્વારા વીજળી માં રૂપાંતરિત કરવામાં આવે છે.તે પેલા સૂકા અને ભીના કચરાને અલગ કરવામાં આવે છે પછી તેને પ્લાન્ટ માં વીજળી પેદા કરવા માટે નાખવામાં આવે છે.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *