Breaking News

અદભુત કિસ્સો:આ બે છોકરીઓની મિત્રતા બદલી ગઈ પ્રેમમાં,એકબીજા સાથે મંદિર માં લીધા સાત ફેરા,પછી જે થયું તે જાણવા લાયક છે…

આ ઘટના બે જુવાન છોકરીઓની સાત વર્ષની દોસ્તી પ્રેમમાં ફેરવાઈગાય તેના વિશે છે,પછી આ બંને છોકરીઓએ એક જીદ કરી છે કે એકબીજા સાથે જ પોતાનું આખું જીવન અને મરણ જોશે.સાચે જ હરિયાણા ના ઝજ્જર અને ગુરુગ્રમ ની બે છોકરીઓએ સોહન માં આવેલ મંદિર માં લગ્ન કરી લીધા હતા.

અહીંના પોલિશ ના કહ્યા અનુસાર ગુરુગ્રમ ના પટૌડીની ૨૦ વર્ષ ની છોકરી અને ૧૯ વર્ષ ની છોકરી એ ઝજ્જરની એક નિશાળ માં ભણતી હતી ત્યારે દોસ્તી કરી હતી.બંને છેલ્લા ૭ વર્ષો થયા દોસ્ત છે.

બે છોકરીઓ એ લગ્ન કર્યા

આ બેય છોકરીઓ એ શુક્રવારના દિવસે પોતાના બંને ની સમ્મતી થી સોહન માં આવેલ એક મંદિર માં હિન્દૂ પરંપરા અને રિવાજો મુજબ લગ્ન કાર્ય હતા.ગુરુગામ માં રહરતી પટૌડી વિસ્તારની છોકરી પત્ની બની હતી અને ઝજ્જઝર ની છોકરી પતિ બની હતી.આ છોકરીઓ એ પેલા તેઓના પરિવાર ની હાજરી માં લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી,પણ તેમને સમાજની વિરુદ્ધ હોવાનું કહ્યું અને એકબીજાને ભૂલી જવા કહ્યું.

પિતા એ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી

ત્યાર પછી પટૌડી ની છોકરી ૧૦ દિવસ પહેલા ગુમ થયેલ હતી.જેના કારણે તેના પિતાએ પોલિશ સ્ટેશન માં તેના ગૂમ થયા ની ફરિયાદ કરી હતી.શનિવાર ના દિવસે પોલીસે આ છોકરીઓ વિશે તાગ ગોત્યો ત્યારે પોલીસે કહ્યું કે તેને તેની મિત્ર સાથે લગ્ન કરી લીધા છે.

મંદિરમાં લગ્ન કર્યાં

પોલિશ ચોકીના ઇન્સ્પેક્ટર મહેશકુમારે કહ્યું હતું કે,બને છોકરીઓ શનિવારે પટૌડીની સદાલતમાં રજુ કરી હતી.આ છોકરી એ કહ્યું કે તેઓ પુખ્ત ઉમર ની છે અને મંદિર માં લગ્ન કર્યા છે.જોકે, યુવતીઓના પરિવારજનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ તેમ ન કર્યું અને બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.

 

About gujju

Check Also

માત્ર 22 રૂપિયા માટે છોકરીઓ કરી રહી છે આવા કામ..

કિશોરાવસ્થાની છોકરીઓની માત્ર 22 રૂપિયામાં દાણચોરી કરવામાં આવે છે માત્ર ખાદ્ય ચીજવસ્તુઓ મેળવવા માટે. તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *