Breaking News

શું તમારા ફળીયા માં પણ આ છોડ છે તો કાપતા નઈ તે તમારી ઇમ્યુનીટી વધારવામાં મદદરૂપ થશે….

આજના સમય માં ઘરગથ્થું ઉપાય નું ખુબજ મહત્વ છે.કોરોના ના કપરા કાળમાં લોકો આ ઘર ગથ્થું ઉપાયથી જ રાહત મેળવી રહ્યા છે.બેગ બગીચા અને નાના વૃક્ષો આપણા ઘર ના વાતાવરણને શુદ્ધ રાખે છે.ઘણા લોકો બાગબગીચા માં કે પોતાના ઘરમાં નાના મોટા વૃક્ષો નો ઉછેર કરે છે.

તમે જોયું હશે કે આ બધા ફુલછોડ વચ્ચે ઘણી વખત ઘણા પ્રકારનું અન્ય ઘાસ પણ ઉગી નીકળે છે.આ એવા છોડ હોય છે કે જેની તમારે જરૂર હોતી નથી.તેથી તમે આવા પ્રકારના છોડને ફેંકીને દૂર કરતા હસો .પરંતુ તેમાં ઘણા એવા છોડ પણ હોય છે કે જે તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી હોય છે.

આપણે આજે જે છોડ વિશે જણાવીશું છે તે છે એનાઇસ.આ છોડ મોટા ભાગે તમારા ઘરના આંગણામાં કે છત પર ઉગી નીકળતો હોય છે અને તમે તેને ઉખાડી ને ફેંકી દેતા હસો.

જાણો આ છોડ ના ફાયદા

આ છોડ તમારી ઇમ્યુનીટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં ખુબ ઉપયોગી નીવડે છે.આ છોડ માં ઓમેગા ટ્રી ફેટી એસિડ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારમાં મદદ કરે છે.

જે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગે છે પણ ઈંડા અને માછલી નું સેવન કાર્ય વગર તેલોકો માટે આ ખુબ ઉપયોધી છોડ છે.તે લોકો આ છોડ નું સેવન કરી ને ઓમેગા થ્રી ફેટી એસિડ મિલ્વી શકે છે.

આ છોડ ના સેવનથી તમે ઉંઘને લગતી સમસ્યાઓ દૂર કરી શકો છો.આ છોડ માં ખાસ મેલોટીન તત્વ જોવા મળે છે જે ઊંઘને લગતી તકલીફો દૂર કરવામાં મદદ કરે છે.

આ છોડ તમારા શરીર ના હાડકા અને દાંતને મજબૂત કરવામાં ઉપયોગી સાબિત થાય શકે છે.કારણ કે તેમ પોટેશિયમ,મેગ્નેસિયમ અને કેલ્શિયમ જેવા પોશાક તતવો આવેલા હોય છે જે હાડકા મજબૂત કરવા માટે જરૂરી તત્વો છે.

આ છોડ એમોનિયા થી પીડાતા દર્દીઓ માટે અત્યંત લાભદાયક નીવડી શકે છે કારણકે આ છોડ માં ખાસ કરીને આયર્ન આવેલું હોય છે.

આ છોડ ને આ રીતે ઓળખી શકાય:આ છોડ ના પણ નાના અને થોડા ગોળ હોય છે અને તેની હળવી અને લાલ ડાઈઓ જમીન પર પથરાયેલી હોય છે.તે ઘણા લોકો માટે ફક્ત એક ઘાસ છે પણ તે એક ઔસધ છે.

About gujju

Check Also

ગુજરાતના ખેડુતો માટે સારા સમાચાર, અંબાલાલ પટેલે વરસાદને લઈને આ વિસ્તારમાં મોટી આગાહી કરી…

સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં 4 ઇંચ વરસાદથી શહેરમાં પાણી ભરાયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *