Breaking News

પોતાનું ઘર બનાવ નું સપનું થશે હવે સાચું,આ જગ્યા એ માત્ર ૧૨ રૂપિયામાં પોતાનું ઘર ખરીદો,જાણો કઈ રીતે….

અત્યારના મોંઘવારીના જમાના માં પોતાનું ઘર લેવું એ એક સામાન્ય વ્યક્તિ માટે એક સપનું જ છે.આ મોંઘવારી એટલી વધી ગઈ છે કે મોટા શહેરોમાં ૨ બેડ વિથ હોલ અને કિચન વાળો ફ્લેટ લેવો હોય તો તમારે ૪૫ થી ૬૦ લાખ રૂપિયા નો ખર્ચ કરવો પડશે.હવે મોંઘવારી ના સમય માં એક સામાન્ય વ્યક્તિ માટે અટલ રૂપિયાનો ખર્ચ એ તેના માટે ખુબ અઘરી વસ્તુ છે.

લોકો આખું જીવન પૈસા ભેગા કરવા માટે ખુબ મહેનત કરે છે પણ તેને લોન લઈને જ એક ઘર ખરીદવું પડે છે.આ દેશ માં તમે માત્ર ૧૨ રૂપિયાનો ખર્ચ કરીને એક સુંદર મકાન લઇ શકો છો.તમને આ જાણી ને નવાઈ થશે પણ આ હકીકત છે.

The Cost of Travel in Croatia (2021): A Detailed Budget Breakdown | Never  Ending Footsteps

તમને કહી દઈએ કે ક્રોએશિયામાં તમે ખાલી ૧૨ રૂપિયા માંજ તમે પોતાનું એક ઘર લઇ શકો છો.અને કુદરત ના નજારા વચ્ચે તમે ખુશી નો અનુભવ કરશો.ત્યાંની મૂળ કરન્સી ૧૬ સેન્ટ એટલે કે ખાલી ૧૨ રૂપિયા માં તમે પોતાનું ઘર ખરીદી શકો છો.આ મજાકની વાત નથી.આ ઘર ખરીદવા માટે તે દેશની સરકાર પણ તમને મદદ કરશે.

આ શહેર ક્રોએશિયામાં આવેલું છે જે જંગલો અને ગ્રીનરી થી ઘેરાયેલ છે.આ શહેર માં ૨૨૫૦ જેટલા લોકો રહે છે.પહેલાના સમયે આ શહેર માં ખુબ વસ્તી હતી અને ગીચ હતું. પરંતુ કોઈ કારણોસર ધીરે ધીરે લોકોનું પલાયન થતું ગયું અને વસ્તી સૌ ઓછી થઇ ગઈ.જેથી સરકારે લોકોની વસ્તીવધારવા માટે આ એક નિર્ણય કર્યો હતો.જેનાથી લોકો પાછા આ શહેરમાં રહેવા માંડે.

આ શહેર ના મેયર સરબોલિક છે જેણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું જેમાં હતું કે હાલમાં એકસાથે ૧૯ જેટલા ઘર સુમસામ થઇ ગયા હતા.જેની કિંમત ૧૨ રૂપિયા રાખવામાં આવી.અહીં ૧૭ જેટલા ઘર તો ૧૨ રૂપ્યાં વહેંચાઈ ગયા છે.જેને પણ આ શહેર માં રહેવું હોય તેને અહીંની સરકાર મદદ કરશે પણ તમારે એક ૧૫ વર્ષ નો કારક કરવો પડશે પછી જ તમે અહીં રહી શકો છો.

 

About gujju

Check Also

માત્ર 22 રૂપિયા માટે છોકરીઓ કરી રહી છે આવા કામ..

કિશોરાવસ્થાની છોકરીઓની માત્ર 22 રૂપિયામાં દાણચોરી કરવામાં આવે છે માત્ર ખાદ્ય ચીજવસ્તુઓ મેળવવા માટે. તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *