Breaking News

વાંદરાનું વીજળીનો શોક લાગતા થયું ભયંકર મૌત,આખું ગામ રડ્યું અને ૨ હજાર થી વધારે મુસ્લિમ અને હિન્દૂ લોકો તેની અંતિમ યાત્રા માં જોડાયા….

આપણે ઘણી જગ્યા પ્રાણી પ્રેમ હશે પણ પ્રાણીની અંતિમ યાત્રામાં હજારો લોકોને જોડાતા નઈ જોયા હોય.કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દી અને મુસ્લિમ લોકો વાંદરા ની અંતિમ યાત્રા માં પહોંચ્યા હતા.તમને કહી દઈએ કે આ ગામ માં એક વાંદરા નું મૌત વીજળીના શોક ના કારણે થયું અને પછી ગામના હજરો લોકો એ મળી આ વાંદરા ની અંતિમ યાત્રા કાઢી.

આ ઘટના મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લા ની છે.જ્યાં એક વાંદરા નું મૌત થતા આખું ગામ હીબકે ચઢ્યું હતું.વાંદરા સાથેની અંતિમ મુલાકાત ને લોકે એ યાદ કરી અને આખું ગામ રડી પડ્યું અને લોકોએ રામ ધૂન સાથે આ વાંદરા ની અંતિમયાત્રા કાઢી.

રાજગઢ ગામમાં એક વાનર નું વીજળી નો શોક લાગવાના કારણે મૌત નીપજ્યું હતું.આ વાંદરો આખા ગામમાં ભમતો હતો.પરંતુ આ વાંદરા નું અચાનક એવું ભયજનક મૌત નિપજતા આખું ગામ રડતા રડતા આ વાંદરાની અંતિમ યાત્રા કાઢે છે.આ વાંદરાનું હિન્દૂ રીતિરિવાજ અનુસાર અંતિમવિધિ નું કાર્ય કરવામાં આવ્યો હતું તેની અંતિમ યાત્રા ડીજે વગાડીને કાઢવા માં આવી હતી.રઘુ પતિ રાઘવ રાજા રામ અને હે રામ જેવા ગીતો સાથે આ વાંદરા ની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

बंदर की अंतिम यात्रा पर रो पड़ा पूरा गांव, बेटे की तरह दी विदाई, देखें  तस्वीरें - monkey death

આ વાંદરા ને વીજ તારથી શોક લાગ્યા પછી પશુના ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો.પણ ત્યાં તેણે ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.ગામના સામાજિક કાર્ય કરતા ઓ અને નિજ વ્યક્તિઓ એ મળી ને આ વાંદરાની અંતિમ યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું.

આ અંતિમ યાત્રા માં મહિલાઓ ,બાળકો,પુરુષો અને વૃદ્ધ લોકો સામેલ થયા હતા.એટલું જ નહીં પણ વાંદરાની દસમાની વિધિ પણ કરવામાં આવી હતી. રાજપુરા ગામમાં એક મોટું મંદિર પણ છે જેમાં ગામના બધા લોકો સાથે મળીને પૂજા કરે છે.

હવે આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યાજાઈ છે. આ ગામની પ્રકૃતિ ખૂબ જ ધાર્મિક છે. લોકો અહિંયા નાના મોટા કાર્યક્રમોનું આયોજન પણ કરતા હોય છે.

 

About gujju

Check Also

સુરતના ઉદ્યોગપતિએ તેના બાળકને ખાસ ભેટ આપી, તેની 2 મહિનાની પુત્રી માટે ચંદ્ર પર જમીન ખરીદી સૌને ચોંકાવી દીધા.

આજકાલ આપણે આવી ઘણી વસ્તુ ઓ સોશિયલ મીડિયા ઉપર જોઈએ કે સાંભળીએ છે કે જેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *