Breaking News

જો તમારે ચોમાસામાં ભરાયેલા પાણી માં તમારું વાહન બંધ થતું રોકાવું હોય તો કરો આ ઉપાય….

દેશના મોટાભગના વિસ્તારોમાં વરસાદ આવી પહોંચ્યો છે,ગુજરાત માં પણ કેટલાય વિસ્તારો માં વરસાદ પડે છે.વરસાદ ના કારણે ગમીથી આપણને રાહત પહોંચે છે પણ આ વરસાદી પાણી ને કારણે આપણા વાહનો ને ઘણી મુશ્કેલીઓ પડે છે.

મોટાભાગે વરસાદ ના સમયે પૂર માં ગાડી નો બંધ થવાને કારણે મોટી મુશ્કેલી ઉભી થાય છે.તો આજે જાણો કે તમારા વાહનો ને કઈ રીતે પૂર ના પાણીથી બંધ થતું અટકાવવું,અહીં કેટલાક ઉપાયો જણાવવા માં આવ્યા છે,જો તમારે પણ તમારા વાહનને બંધ થતું અટકાવવું હોય તો આ ઉપાયો અપનાવો.

૧.સર્વિસ

Bike Service Offer Deals in chennai | GoBumpr

ચોમાસુ એટલેકે વરસાદની શરૂઆત થતા જ ની સાથે તમારા વાહનો ની સર્વિસ કરાવો.ગાડીની સર્વિસ કરવા થી તેમાં ચોટેલ માટી અને કીચડ નીકળી જશે જેથી ચોમાસા માં પૂર ના પાણી માં તમારું વાહન બંધ થવાની શંભાવના ઓછી થશે.

૨.ઓઇલ બદલાવો

How Often Should You Change Your Engine Oil - JM Motor Services

બાઈક ને સર્વિસ કરાવ્યા પછી જ જોઈ શકાય છે કે બાઈક માં કઈ જગ્યા એથી ઓઇલ લીક થાય છે.જો ઓઇલ લીકેજ હોય તો તેણે રિપેર કરવી લો.જેથી વરસાદી પાણી એન્જીન માં જતું અટકે અને તમારી ગાડી બંધ ન થાય.

૩.ફિલ્ટર બદલો

Best Motorcycle Air Filters - Motorcycle.com

 

ગાડી નું એર ફિલ્ટર અને ઓઇલ ફિલ્ટર બદલાવો અથવા સાફ કરાવો,કારણકે વરસાદના સમયમાં ભેજ નું પ્રમાણ ખુબ વધી જય છે તે સમયે ફિલ્ટર માં રહેલા ધૂળના રજકણો એન્જીન ને નુકશાન પ્હોશાળી શકે છે.

૪.વાયરિંગ ચેક કરો

Honda CB Hornet 160R Wiring Problem Solved | Gajanan auto service and Parts  - YouTube

વરસાદની ઋતુમાં બ્રેક,હેડ લાઈટ અને સાઈડ લાઈટનું વાયરિંગ ચેક કરો.હેડ લાઈટ નો લૅમ્પ ચગે કરવો પડે એંમ હોય તો બદલી નાખો.સાથે સાથે કલચ,બ્રેક,લીવર વગેરેના વાયરિંગ ચેક કરો અટવા બદલાવો.જો તમારું વાહન સેલ્ફ વડે ચાલુ થતું હોય તો બેટરી ચેક કરો.

૫.ઓઈલિંગ

how to check engine oil level in hero passion pro - YouTube

ચોમાસામાં વરસાદ નું પાણી ગાડી પર પડે છે અને ગાડી ના પાર્ટ ને જમાવી દે છે,અને બંધ કરી નાખે છે.તેથી આ બધું થતા પહેલા ઓઇલ થઇ શકે તે જગ્યાઓ પર ઓઇલ કરો અને ઓઇલ વાળું કપડું બાંધી દો.

૬.પ્લગ બદલાવો

Clean Spark Plugs so they work like New - YouTube

વરસાદના સમય માં ગાડી બંધ થઇ જાવાનું કારણ હોય છે પ્લગ માં પાણી ઘુસી જવું.જો તેમાં પાણી ઘુસી જાય તો તે કરન્ટ નથી પકડતું જેથી ગાડી ચાલુ થઇ શક્તિ નથી,ચોમાસા માં એ ખાસ જોવો કે પ્લગ ને પાણી નો અડે.અને એ પણ ચેક કરો કે પ્લગ સારી સ્થિતિમાં છે કે નઈ.

 

About gujju

Check Also

નીતા અંબાણી પાસે છે ૨૩૦ કરોડનું રોયલ વિમાન,જેમાં છે રાજમહેલ જેવી સુવિધાઓ,જુઓ આ અદભુત વિમાન ની તસવીરો…..

જો આપણે એશિયાની સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિની વાત કરીએ તો નીતા અંબાણીના નામની જરૂર છે. નીતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *